બોલીવુડ અભિનેતા જ્હોન અબ્રાહમે બે કોમેડી ફિલ્મ છોડી દીધી છે.ત્યારે તેઓ આગામી સમયથી માત્ર એક્શન ફિલ્મોમાં જ કામ કરશે.જ્હોન અબ્રાહમની શાહરુખ સાથેની ફિલ્મ ‘પઠાણ’ને જબરદસ્ત સફળતા મળી હતી.જેમાં જ્હોનના એકશન રોલની સારી નોંધ લેવામાં આવી હતી.
Error: Server configuration issue
Home / Entertainment / વર્તમાનમાં જ્હોન અબ્રાહમે બે કોમેડી ફિલ્મો છોડી દીધી
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved