લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કેરળના સમુદ્ર કિનારેથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો દ્વારા કેરળના સમુદ્રકાંઠેથી 2500 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.જેની માર્કેટ કિમત આશરે રૂ.12,૦૦૦ કરોડ છે.જેમાં ભારતીય નેવી અને ડ્રગ્સ એજન્સી દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ જે દરમિયાન એક પાકિસ્તાની નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે.કોચી સમુદ્રકિનારે મોટી શિપમાં આ ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું,ત્યારે પ્રથમવાર મોટી શિપમાં આટલા મોટા જથ્થામાં એજન્સીએ ડ્રગ્સ જપ્ત કર્યું છે તેને મેથામફેટામાઇન તરીકે ઓળખવામાં આવે છે.ત્યારે નેવી અને એનસીપી માટે આ એક મોટી સફળતા માનવામાં આવે છે.