લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવે તેવી શક્યતાઓ જોવા મળી

મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ભૂકંપ આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.જેમાં એનસીપીના 30 થી 34 ધારાસભ્યો અજીત પવારના સમર્થનમાં આવ્યા છે.ત્યારે આ દરેક ધારાસભ્યો બીજેપી સાથે જોડાવાની તૈયારી કરી રહ્યા છે.આમ વર્તમાનમાં મહારાષ્ટ્રમાં એનસીપીના 53 ધારાસભ્યો છે ત્યારે જો એનસીપીમાં ભાગલા પડે તો શરદ પવારને ઝટકો લાગી શકે તેમ છે.