લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મનીષ સિસોદિયાની પત્નીની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાઇ

દિલ્હીના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પત્નીની તબિયત અચાનક બગડતા તેમને તાત્કાલિક સારવાર માટે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.