લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વર્તમાનમા મારૂતીનું વેચાણ રૂા.1 લાખ કરોડને પાર થયુ

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતી સુઝુકી રૂા.24,000ના નવા મૂડીરોકાણ સાથે 10 લાખ કાર ઉત્પાદનો વધુ પ્લોટ સ્થાપશે.જેના માટે કંપની હરીયાણા બહાર આ પ્લોટ સ્થાપશે.આમ મારૂતીનો એક પ્લાંટ ગુજરાતમાં છે,મારૂતીએ મે 2022-23ના વર્ષમાં વેચાણ રૂા.1 લાખ કરોડનુ કર્યું છે.જેમાં કંપનીએ પ્રથમવાર રૂ.1 લાખ કરોડનો વેચાણ લક્ષ્યાંક વટાવ્યો છે.