લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / વર્તમાનમાં પાકિસ્તાનમાં ભૂસ્ખલન થયું

વર્તમાનમાં પાકિસ્તાન ભૂકંપ બાદ ભૂસ્ખલનની ઘટના બની છે.જેમાં આજ સવારે પશ્ચિમ પાકિસ્તાનના શહેર તોરખામ નજીક હાઈવે પર ભૂસ્ખલન થયું હતું.જેમાં 2 અફઘાન નાગરિકો માર્યા ગયા છે જ્યારે બીજીતરફ અન્ય 8 લોકો ઘાયલ થયા હતા આ ઉપરાંત 20 જેટલી ટ્રકો જમીનદોસ્ત થઈ ગઈ હતી.જેમાં વહેલી સવારે અફઘાનિસ્તાન સરહદ નજીક આવેલા ખૈબર પખ્તુનખ્વાના ખૈબરથી પસાર થતા મુખ્ય માર્ગ પર વીજળી પડ્યા બાદ ભૂસ્ખલન થયું હતું જેમાં માલસામાન વહન કરતી અનેક ટ્રકો જમીનદોસ્ત થઈ ગઈ હતી.જેમા 8 લોકો ઘાયલ થયા છે ત્યારે તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.