લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર હુમલો થયો

પાકિસ્તાનમાં પબાલના પોલિસ સ્ટેશન પર આતંકવાદી હુમલો થયો હતો.જેમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 20 જવાન તેમજ લોકો ઈજાગ્રસ્ત થયા છે.આ હુમલો સ્વાત જિલ્લાના કાબુલમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટમાં થયો હતો.પોલીસ સ્ટેશનમાં બે વિસ્ફોટ થયા હતા.જેમાં સમગ્ર ઈમારત ધ્વસ્ત થઈ ગઈ હતી.આ વિસ્ફોટને લીધે 3 ઇમારત ધ્વસ્ત થઈ ગઈ હતી.ઈમારતમાં આગ પણ લાગી ગઈ હતી.આમ આ સમગ્ર વિસ્તરમાં સુરક્ષા વ્યવસ્થા હાઈએલર્ટ કરવામાં આવી છે.વિસ્ફોટ બાદ અનેક લોકો કાટમાળમાં દટાયા હતા.જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.