લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વડાપ્રધાન મોદી આસામની મુલાકાતે પહોચ્યા

વડાપ્રધાન મોદી આસામની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં તેઓએ રાજ્યને રૂ.14,300 કરોડની યોજનાઓની ભેટ આપી હતી.જેમાં તેમણે પૂર્વોત્તર ભારતને પ્રથમ એઈમ્સ અને 3 મેડિકલ કોલેજની ભેટ આપી છે.જેમાં તેમણે કહ્યુ હતું કે ગત 9 વર્ષોમાં નોર્થ ઈસ્ટની કનેક્ટિવિટી અંગે ઘણી ચર્ચા થઈ છે.આમ વડાપ્રધાન મોદીએ આસામમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ગુવાહાટી અને અન્ય ત્રણ મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કર્યુ અને આપકે દ્વાર આયુષ્માન અભિયાનનો પણ પ્રારંભ કર્યો હતો.