લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાજસ્થાનના મુખ્યમંત્રીએ બેઠક બોલાવી

રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોટ તથા કોંગ્રેસ મોવડીમંડળ સામે બગાવત કરનાર યુવા નેતા સચીન પાઈલોટ જુથના મંત્રીઓને વફાદારી નિશ્ર્ચિત કરી લેવા જણાવાશે.ત્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે તાત્કાલીક મંત્રીમંડળની બેઠક બોલાવી છે અને તેમાં સચીન પાઈલોટ જૂથના મંત્રીઓને તેઓ કોની સાથે છે તે સ્પષ્ટ કરવા જણાવશે અને જે મંત્રીઓ પાઈલોટ જૂથના હશે તેઓને પડતા મુકાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે.