લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / વર્તમાનમા રાજસ્થાનની નંદિની ગુપ્તા મિસ ઈન્ડિયા બની

રાજસ્થાનની 19 વર્ષિય નંદિની ગુપ્તાએ મિસ ઈન્ડિયા-2023નો તાજ જીત્યો હતો.જે તાજ મળ્યા બાદ તે મિસવર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.આ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલે ઈવેન્ટ મણીપુરની રાજધાની ઈન્ફાલમાં યોજાઈ હતી.જ્યા ગત વર્ષની વિજેતા મિસસિની શેટ્ટીએ નંદિનીને તાજપોશી કરી હતી.આ સિવાય દિલ્હીની શ્રેયા પૂંજા પ્રથમ ઉપવિજેતા અને મણિપુરની ર્થોનાઓજમ સ્ટ્રેલા લુવાંગ બીજી 35 વિજેતા બની હતી.આ કાર્યક્રમમાં નિર્ણાયક મંડળમાં ફેમિના મિસ ઈન્ડિયા યુનિવર્સી અને પેન્ટર નેહા ધુપિયા,બોકસીંગ આઈકન લેશરાય સહિત દેવી,કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ ફિલ્મ નિદેશક અને લેખક હર્ષવર્ધન કુલકણી અને ફેશનડિઝાઈનર રોકી સ્ટાર અને જોશીપુરા સામેલ હતાં.