લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક આવક રૂા.9.76 લાખ કરોડ થઈ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો જાન્યુઆરી-માર્ચ કવાર્ટરનો કોન્સોલિટેડ નેટ પ્રોફીટ 18.3 ટકાથી રૂા.21,327 કરોડ થયો હતો,જે અત્યારસુધીમાં સૌથી વધુ ત્રિ-માસિક નફો છે.ત્યારે ગત વર્ષે આ ગાળામાં તેનો નેટ પ્રોફીટ રૂા.18,021 કરોડ થયો હતો.જે ગત વર્ષે આ ગાળામાં રૂ.2.32 લાખ કરોડ હતી આમ સમગ્ર વર્ષ 2022-23 માટે કંપનીનો નેટ પ્રોફિટ 14 ટકા ઉછળીને રૂા.84,088 કરોડ થયો હતો,જે અગાઉના વર્ષમાં રૂા.65,009 કરોડ હતો.આમ કંપનીની કુલ આવક વધીને રૂ.9.76 લાખ કરોડ થઈ હતી,જે અગાઉના વર્ષે રૂ.7.92 લાખ કરોડ હતી.જેમાં ત્રિ-માસિક કોન્સોલીટેડ ઈબીઆઈટીડીએ રૂ.41,389 કરોડ થયું હતુ જે વાર્ષિક 21.8 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.