લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / શેરબજાર 950 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો

મુંબઈ શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો.જેમાં સેન્સેકસ 950 પોઈન્ટથી અધિક ગગડીને 60,000ની નીચે સરકી ગયો હતો.ત્યારે હેવીવેઈટ શેરોમાં આક્રમક વેચવાલી જોવા મળી હતી.ત્યારે ટીસીએસ,ટેંક મહીન્દ્ર,એચસીએલ ટેકનો,વીપ્રો સહિતના આઈ.ટી શેરોમાં વેચવાલીનો મારો જોવા મળ્યો હતો.જ્યારે ભારતી એરટેલ,ટાટા મોટર્સ સહિતના શેરોમા ગાબડા પડ્યા હતા.