મુંબઈ શેરબજારમાં મંદીનો આંચકો અનુભવાયો હતો.જેમાં સેન્સેકસ 500 પોઈન્ટ ગગડયો હતો.આમ શેરબજારમા ટાઈટન,અલ્ટ્રાટેક સિમેન્ટ,એશિયન પેઈન્ટસ,આઈસીઆઈ સીઆઈ બેંક,લાર્સન,મારૂતી,નેસલે,સ્ટેટ બેંક,અદાણી એન્ટરપ્રાઈઝ સહિતના શેરો ઉંચકાયા હતા.જ્યારે એચડીએફસી તથા એચડીએફસી બેંક 5-5 ટકાથી વધુના શેરો તુટયા હતા.આ સિવાય ભારતી એરટેલ,ઈન્ડુસઈન્ડ બેંક,ઈન્ફોસીસ,મહીન્દ્ર,રીલાયન્સ,ટાટા સ્ટીલ,હિન્દાલ્કો સહિતના શેરોમાં ગાબડા થયા હતા.આ સિવાય મન્નાપુરમ ફાઈનાન્સનો શેર 13 ટકા તૂટયો હતો.
Error: Server configuration issue
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved