સ્પાઈડરમેન તેમના દ્વારા રચવામાં આવેલી દુનિયાનો સૌથી પોપ્યુલર સુપરહીરો છે.જે માત્ર અમેરિકામાં જ નહી સમગ્ર દુનિયામાં લોકો લાલ-વાદળી ડ્રેસવાળા સ્પાઈડરમેનના ચાહકો છે.જેમાં વિલન સાથે લડવુ,માનવતાને બુરાઈથી બચાવવુ અને મલ્ટીવર્સની રક્ષા કરવી કોઈ સરળ કામ નથી.આ જવાબદારીઓ સાથે સ્પાઈડરમેન પાછો આવી ગયો છે.જેમાં લાંબી રાહ જોયા બાદ સ્પાઈડર-મેન:અક્રોસ ધ સ્પાઈડર-વર્સ ફિલ્મનુ ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે.જેમાં માઈલ્સ મોરાલેસની પાસે આ વખતે વધુ એક મોટુ મિશન છે.જેમા આ વખતે સ્પાઈડર-મેનની પાસે મલ્ટીવર્સમાં હાજર દરેક સ્પાઈડર-મેન,સ્પાઈડર-વુમન અને સ્પાઈડર-પર્સનને બચાવવાની જવાબદારી છે.ત્યારે આ ફિલ્મ ભારતમા 10 ભાષાઓમાં રિલીઝ થશે.સ્પાઈડર-મેન:એક્રોસ ધ સ્પાઈડર-વર્સ આગામી 2 જૂન 2023એ થિયેટરોમાં અંગ્રેજી,હિન્દી,તમિલ, તેલુગુ,કન્નડ,મલયાલમ,ગુજરાતી,મરાઠી,પંજાબી તેમજ બંગાળીમાં રિલીઝ થશે.
Error: Server configuration issue
Home / Entertainment / સ્પાઈડરમેન:એક્રોસ ધ સ્પાઇડર વર્સનુ ટ્રેલર રિલીઝ કરાયુ
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved