રાજ્યમાં આગામી 7મી મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાનાર છે.ત્યારે આજથી ઉમેદવારો પોતાના કોલલેટર ડાઉનલોડ કરી શકશે.જેમા ઉમેદવારે જે સંમતિપત્રક ભર્યા હશે તે ઉમેદવારો જ કોલલેટર ડાઉનલોડ કરી શકશે.આ ઉપરાંત સંમતિપત્રક નહીં ભરનારને ફી પાછી મળશે નહી.જેમાં ઉમેદવારો આજે બપોરે 1 વાગ્યા બાદ રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઈટ ઓજસ પરથી કોલલેટર ડાઉનલોડ કરી શક્શે.ઉમેદવારો કોલલેટર આજથી પરીક્ષાની તારીખ સુધી ડાઉનલોડ કરી શકશે.ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved