લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વલસાડના વાતાવરણમાં પલટો જોવા મળ્યો

રાજ્યના હવામાન વિભાગે વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી આપી હતી.ત્યારે તેને લઈને વલસાડ શહેર સહિત જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.જેને લઈને આંબાવાડીના પાક પર નભતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.આમ વરસાદ થવાથી સ્થાનિક લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.