લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વર્તમાનમા કેળાના ભાવ ઘટી ક્વિન્ટલ દીઠ રૂ.2700 થી 1100 થઈ ગયા

મહારાષ્ટ્રમાં છેલ્લા એક પખવાડિયામાં કેળાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.ત્યારે તેમાં છેલ્લા 15 દિવસ પહેલા રૂ.2700 થી ૩૦૦૦ ક્વિન્ટલ વેચાતા કેળાનો ભાવ રૂ.1100 સુધી નીચે આવી ગયો છે.આમ રાષ્ટ્રીય કેળા દિનની ઉજવણી વખતે ભાવ ગગડતા જળગાંવ સહિતના મોટા કેળા-ઉત્પાદક પ્રદેશોના ખેડૂતો ચિંતામાં આવી ગયા છે.ત્યારે આગામી દિવસોમાં કેળાના ભાવ હજી વધુ ઘટશે તેવો અંદાજ વેપારીઓએ વ્યક્ત કર્યો હતો.