લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વર્તમાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈતિહાસ રચાયો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં મહિલા અમ્પાયરો ઘણી વખત જોવા મળી છે.પરંતુ પુરૂષ ક્રિકેટમાં આ પ્રકારે પ્રથમવાર જોવું મળ્યુ છે કે આઈ.સી.સીના બે પૂર્ણ સભ્ય દેશો મેચ રમી રહ્યા હોય અને તે મેચમાં મહિલા અમ્પાયરે કમાન સંભાળી હોય.આમ ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી 3 મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચ દરમિયાન આવુ બન્યુ હતું.જેમા કિમ કોટન મહિલા અમ્પાયર હતી.કિમ ન્યુઝીલેન્ડની અમ્પાયર છે અને લાંબા સમયથી આ વ્યવસાયથી જોડાયેલી છે અને તેણે ઘણી મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે.આમ વર્તમાનમા આઈસીસી મહિલા ક્રિકેટની સાથે સાથે મહિલા અમ્પાયરોને પણ પ્રમોટ કરી રહી છે.