લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વર્તમાન સમયમાં રૂ ઉત્પાદન નીચી સપાટીએ રહેવાનો અંદાજ વ્યકત કરાયો

1 લી ઓકટોબર 2022ની વર્તમાન રૂ મોસમમાં પ્રારંભિક ઉત્પાદન અંદાજની સરખામણીએ માર્ચના અંદાજમાં 40 લાખ ગાંસડીની ઘટ જોવા મળી રહી છે.ત્યારે આ અંગે કોટન એસોસિએસન ઓફ ઈન્ડિયા દ્વારા 2022-23ના વર્તમાન ક્રોપ યર માટે રૂની 344 લાખ ગાંસડીનો અંદાજ મુકાયો હતો જે ઘટાડી ૩૦૩ લાખ ગાંસડી મુકાયો છે.આમ વર્તમાન મોસમમાં ભારતનું રૂનું ઉત્પાદન 14 વર્ષની નીચી સપાટીએ જોવા મળશે.