લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વર્તમાનમાં ચાંદી રૂા.80,000ને પાર થયુ

વર્તમાનમાં સોના-ચાંદીમાં વિક્રમી તેજીનો દોર અટકવાનું નામ લેતી નથી.ત્યારે ચાંદી રૂ.80,000ને પાર થઈ ગઈ હતી,જયારે સોનું રૂ.64,000ની નજીક પહોંચ્યુ હતું.ત્યારે આગામી મહિનાઓમાં સોનાનો ભાવ રૂ.66,000 થી 68,000 થઈ શકે છે.જેમાં ડોલર અને બોન્ડ પીલ્ડ દબાણ હેઠળ છે.જેનો સીધો પ્રત્યાઘાત પડી શકે છે.ત્યારે ચાંદીનો ભાવ રૂ.95,000 સુધી પહોંચી શકે તેમ છે.