લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકાના વરિષ્ઠ રાષ્ટ્રપતિ બાઈડન બીજીવાર ચૂંટણી લડવા ઈચ્છુક જોવા મળ્યા

અમેરિકાના સૌથી વયસ્ક રાષ્ટ્રપતિ જો બાઈડન બીજી ટર્મમાં રાષ્ટ્રપતિ બનવા માંગે છે.ત્યારે તેઓ આગામી 2024ની ચૂંટણી લડવા માંગે છે કે નહીં તેનું એલાન ટુંક સમયમાં કરવાના છે.ત્યારે જો તેઓ બીજીવાર રાષ્ટ્રપતિ બનશે તો તે 82 વર્ષના હશે.આ સિવાય પાર્ટીનુ વર્ષ 2024નુ અધિવેશન શિકાગોમાં યોજાશે.