લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / દાડમ અને રાયડાના પાકને ખરાબ વાતાવરણથી નુકસાન થશે

કચ્છમાં બે દિવસ માવઠાની આગાહીના પગલે આજે સવારથી દિવસભર તોફાની પવન ફુંકાતા રાયડા તેમજ દાડમના પાકને નુકશાન થવાની દહેશત ખેડૂતોએ વ્યકત કરી છે.આ સિવાય ખેડુતોની વાડીમાં ઉભેલા પાકો તેમજ લોકોમાં બીમારીનો વધારો જોવા મળશે.આમ વર્તમાન વાતાવરણ અને માવઠુ વાવેતર કરેલા શિયાળુ પાકને નુકશાન પહોંચાડશે.