લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ડેનિયલ સ્ટોર્મીને રૂ.1.22 લાખનો દંડ ચૂકવવા ટ્રમ્પને કોર્ટનો આદેશ થયો

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલને ગુપ્ત રીતે 1.30 લાખ ડોલર આપવાના ગુનાઈત કેસમાં મેનહટન ક્રિમિનલ કોર્ટ સમક્ષ હાજર થયા હતા.ત્યારે કોર્ટ પહોંચતા જ પોલીસે ટ્રમ્પની ધરપકડ કરી હતી.આ સાથે રિપબ્લિકન નેતા સત્તાવાર રીતે ધરપકડ કરાયેલા અમેરિકાના પ્રથમ પૂર્વ પ્રમુખ બની ગયા છે.જેમાં ટ્રમ્પ સામે નાણાકીય હેરાફેરીના 34 આરોપો ઘડાયા છે.જેમાં કોર્ટમાં આરોપોની સુનાવણી પછી ટ્રમ્પે પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.ત્યારે કોર્ટે ટ્રમ્પને 1.22 લાખ ડોલરનો દંડ કર્યો છે જે સ્ટોર્મી ડેનિયલને ચૂકવવામાં આવશે.