લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીમાં આપ પાર્ટીએ મેયર અને ડે.મેયરના નામ જાહેર કર્યા

આમ આદમી પાર્ટીએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર તેમજ ડેપ્યુટી મેયર પદ માટે યોજાનાર ચૂંટણી માટે ઉમેદવારોના નામનું એલાન કરી દીધુ છે.જેમા આપ નેતા અને સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી મેયર પદ માટે શૈલી ઓબેરોય જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે આલે મોહમ્મદ ઈકબાલના નામ પર મહોર લગાવી દીધી છે.ત્યારે આ બંને ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે. આમ આગામી 18 એપ્રિલ ઉમેદવારોના નામાંકનનો છેલ્લો દિવસ છે,જ્યારે આગામી 26 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે.