લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી

દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.જેમાં દુબઈ જતા ફેડએક્સના વિમાને ટેકઓફ કરતાની સાથે એક પક્ષી તેની સાથે અથડાઈ ગયું હતું.તેને જોતા દિલ્હી એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.દિલ્હી એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર કરાયા બાદ એમ્બ્યુલન્સ,ફાયરબ્રિગેડને બોલાવી લેવાયા છે.આ નિર્ણય ફ્લાઈટના તાત્કાલિક ઉડાન ભર્યા બાદ એક પક્ષી ફ્લાઈટ સાથે અથડાઈ ગયા બાદ લેવાયો હતો.ત્યારે કોઈપણ પ્રકારની સ્થિતિનો સામનો કરવાની તૈયારી કરી લેવામાં આવી હતી.