લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હી સહિતના રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા જોવા મળી

સમગ્ર દેશમાં છેલ્લા ઘણા સમયથી સતત આગઝરતી ગરમી પડી રહી છે.ત્યારે દેશની રાજધાની સહિતના રાજ્યોમાં સવારથી સાંજ સુધી લોકોને ગરમ પવનનો સામનો કરવો પડી રહ્યો છે.જેના કારણે લોકોની મુશ્કેલીઓ પણ વધી રહી છે.આ સિવાય ઘણા વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ચૂક્યુ છે ત્યારે કેટલાક વરસાદની શક્યતા જોવા મળી રહી છે.