આઈ.પી.એલની 16મી સિઝનમાં રમી રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમના બેટ્સમેનોના બેટ,પેડ,ગ્લોવ્સ અને શૂઝ ચોરાઈ ગયા હતા.ત્યારે આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે,જે દરેકની કિંમત રૂ.1 લાખ સુધીની છે.જેમાં દિલ્હી કેપિટલ્સના 16 બેટ ચોરાઈ ગયા છે.જેમાં કેપ્ટન ડેવિડ વોર્નરના 3 બેટ,મિશેલ માર્શના 2 બેટ,ફિલ સોલ્ટના 3 અને યશ ધુલના 5 બેટ ચોરાઈ ગયા હતા.આ સિવાય કેટલાકના પેડ,ગ્લોવ્સ અને શૂઝ દિલ્હી પહોંચ્યા ન હતા.
Error: Server configuration issue
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved