લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હી એમ.સી.ડી ચુંટણીમાં ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા

દિલ્હી એમ.સી.ડીમાં નવા મેયરની ચૂંટણી આગામી 26મી એપ્રિલે યોજાવા જઈ રહી છે.ત્યારે આ ચૂંટણી માટે ભાજપે મેયરની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.ત્યારે ભાજપે મેયર અને ડેપ્યુટી મેયર પદના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.જેમાં ભાજપે મેયર માટે શિખા રાયને જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે સોની પાંડેને ઉમેદવાર જાહેર કર્યા હતા.