Error: Server configuration issue
દિલ્હી-એનસીઆરના વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.આમ દિલ્હી તેમજ તેને અડીને આવેલા રાજ્યોમાં ભારે પવન ફુંકાતો રહ્યો હતો અને થોડા થોડા સમયે વરસાદ પણ વરસ્યો હતો.જેમાં દિલ્હી પાસે આવેલા નોઇડાના અનેક વિસ્તારોમાં કલાકો સુધી ધૂળની ડમરીઓ સાથે આંધી ફૂંકાઈ હતી.ત્યારપછી ભારે વરસાદના કારણે સમગ્ર શહેર ભીંજાઈ ગયું હતું.આમ મે મહિનામાં દિલ્હીનું સરેરાશ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આમ ભારે પવનના કારણે મુખ્ય રસ્તા પરના ઝાડ ધરાશાયી થઈ ગયા હતા.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved