Error: Server configuration issue
દેશના અનેક રાજયો વિદેશી ફાર્મા કંપનીઓ પાસેથી વેકસીન મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે તેવા સમયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર કર્યુ હતું કે રશિયન કંપનીએ સ્પુતનીક-5 વેકસીન દિલ્હી સરકારને પૂરી પાડવા તૈયારી દર્શાવી છે જેમાં આગામી ટુંક સમયમાં ડોઝ સહિતનો નિર્ણય લેવાઈ જશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved