લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ધોની આઇપીએલમાં એક જ ટીમમાં 200મી મેચમાં કેપ્ટન રહેનાર પ્રથમ ખેલાડી બન્યો

આઈપીએલ 2023માં 4 વારની વિજેતા ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના મહેન્દ્રસિંહ ધોનીએ વર્તમાનમા રેકોર્ડ બનાવ્યો છે.જેમાં આઈપીએલની કોઈ એક ટીમ માટે 200 મેચમાં કેપ્ટનશિપ કરનારો ધોની પ્રથમ ક્રિકેટર બન્યો છે.તેમની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈએ 2010,2011,2018 અને 2021માં ચેમ્પિયનશીપ જીતી હતી.