લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / ધૂમ સીરીઝમાં ફરીએકવાર જ્હોન અબ્રાહમનો પ્રવેશ થશે

જ્હોન અબ્રાહમ ફરીએકવાર ધૂમ સીરીઝમાં જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.જેમાં ધૂમનો ચોથો ભાગ બનાવવાનું નક્કી થઈ ગયું છે.જેને લઈ જ્હોન સાથે કેટલાંક સેશન્સ પણ કરવામાં આવ્યાં છે.આમ પઠાણમાં જ્હોન અબ્રાહમની નકારાત્મક ભૂમિકાની પ્રશંસા થઈ છે.ત્યારે તે પછી ધૂમના ચોથા ભાગમાં પ્રથમ ભાગના વિલન જ્હોન અબ્રાહમની વાર્તા આગળ ધપાવવા નક્કી થયું હોવાનું કહેવાઇ રહ્યુ છે.