લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / દુબઈમા વિસ્ફોટ બાદ બિલ્ડિંગના ચોથા માળે આગ લાગી

દુબઈમાંથી આગનો કિસ્સો સામે આવ્યો છે.જે ઘટનામાં 16 લોકોના મોત થયા હતા જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.જેમાં દુબઈની એક બિલ્ડીંગના ચોથા માળે આગ લાગી હતી.આમ આ બિલ્ડિંગની એક દુકાનમાં કામ કરતા કર્મચારીએ જણાવ્યુ હતુ કે જોરદાર ધડાકો થયો હતો.જેમા કેટલાક લોકોએ મદદ માટે બિલ્ડિંગમાં જવાનો પ્રયાસ કર્યો પરંતુ ધુમાડાને કારણે તેઓ કંઈ કરી શક્યા નહી.ત્યારબાદ ફાયર બ્રિગેડે આવીને ક્રેનની મદદથી લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.