ઓપન નેટવર્ક ફોર ડીજીટલ કોમર્સ આર્કિટેક્ચર અપનાવતી ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા નિયમોનુ પાલન સુનિશ્ચિત કરવા સરકાર મિકેનિઝમ વિકસાવાશે.ત્યારે આ કંપનીઓને નિયમોનું પાલન ન કરવા બદલ દંડ થઈ શકે છે.આમ ઓએનડીસીએ કેન્દ્રિય ડિજિટલ પ્લેટફોર્મ નથી પરંતુ તે એક જાહેર વિકેન્દ્રિત ડિજિટલ નેટવર્ક છે.જેમા ઓએનડીસીમા નાના રિટેલર્સની વિશાળ શ્રેણીથી લઈ નવીન સ્ટાર્ટઅપ્સ તેમજ ભારતીય વ્યવસાયો સુધીની ભાગીદારી અને સમર્થનનો સમાવેશ થાય છે જે એક નફાકારક કંપની છે.જેમાં છેલ્લા કેટલાક મહિનામા 26,૦૦૦થી વધુ વેપારીઓ જોડાયા છે અને આ નેટવર્ક પર 27 લાખથી વધુ ઉત્પાદનોનુ વેચાણ થયુ છે.આ નેટવર્કમાંથી દરરોજ લગભગ 600 ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે,જે અગાઉ 30 થી 40 વ્યવહારો થયા હતા.ઓએનડીસી તાજેતરના પ્લેટફોર્મથી આગળ વધવા માંગે છે.
Error: Server configuration issue
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved