લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / વર્તમાનમા પનામા અને કોલંબિયામા ધરા ધ્રૂજી

તૂર્કી અને સીરીયાનો ભૂકંપ હજી ભૂલાયો નથી ત્યાં મધ્ય અમેરિકાનાં કેરેબિયન સીમામાં પ્રચંડ ભૂકંપે ભારે ઉથલપાથલ સર્જી દીધી છે.જેના કારણે પનામા અને કોલંબિયા માં પણ ધરા ધ્રૂજી ઉઠી હતી.આ ભૂકંપને લીધે સમુદ્રમાં જાગેલી પ્રચંડ ગર્જનાઓ અને ઉછળેલાં મોજાંઓએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે.સમુદ્રમાં જાગેલા હાહાકારી અવાજો સાંભળી સમુદ્રતટનાં ગામોમાં રહેતા લોકો ઘડીભર અચંબિત બની ગયા હતા.જે ભૂકંપનું કેન્દ્ર પનામાનાં પ્યુટ્રો ઓલ્બાડાથી આશરે 41 કિ.મી ઉત્તર-પૂર્વે 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.