લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / ફિલ્મ એજન્ટનુ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ

સાઉથ ફિલ્મના અભિનેતા નાગાર્જુનનો નાનો પુત્ર અખિલ અક્કી તેની આગામી ફિલ્મ એજન્ટને લઇને ચર્ચામાં છે.ત્યારે આ ફિલ્મનું નિર્દેશન સુરેન્દર રેડ્ડીએ કર્યું છે. ત્યારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે,જેમાં અભિનેતા એક્શનસીન કરતો જોવા મળી રહ્યો છે.જે ફિલ્મમાં દર્શકોને એક્શન સાથે મસાલા જોવા મળશે.આમ ફિલ્મ એજન્ટ આગામી 28મી એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની છે.