લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / ગોવિંદા અને રાની મુખર્જીની ફિલ્મ હદ કર દી આપનેની રીમેકનું એલાન કરાયું

વર્ષ 2000માં રિલીઝ થયેલી રોમેન્ટિક કોમેડી ફિલ્મ હદ કર દી આપનેને તાજેતરમા 23 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે.ત્યારે આ ફિલ્મમાં ગોવિંદા અને રાની મુખર્જીની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.આજે પણ આ ફિલ્મમાં ગોવિંદા અને રાનીની જોડી લોકોના દિલમાં છવાયેલી જોવા મળે છે.આ ફિલ્મમાં રાની મુખર્જીના સ્થાને મહિમા ચૌધરીને સાઈન કરવાની હતી.પરંતુ તેમના વ્યસ્ત શેડ્યૂલના કારણે તેમણે આ ફિલ્મને કરવાની મનાઈ કરી દીધી હતી.આ ફિલ્મની રીમેક બનાવવાની તૈયારી કરી રહ્યા છે તેમણે આની સ્ક્રિપ્ટ પણ લખી લીધી છે.આની રીમેકને લઈને તેમને ટ્રોલ થવાનો ડર છે.