સલમાન ખાન અને પૂજા હેગડેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનની રિલીઝને બે દિવસ બાકી રહ્યા છે.ત્યારે આ દરમિયાન ફિલ્મનું નવુ ગીત લેટ્સ ડાન્સ છોટુ મોટુ રિલીઝ કરવામાં આવ્યુ છે.નવા ગીતના બોલ અને સ્ટેપ્સ શાનદાર અને સરળ છે.જેને ગમે તે ઉંમરની વ્યક્તિ સરળતાથી કરી શકે છે.આમ આ ગીત સિંગર અને રેપર યો યો હનીસિંહે અનોખી સ્ટાઈલમાં ગાયુ છે.
Error: Server configuration issue
Home / Entertainment / ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું નવુ ગીત રિલીઝ કરાયુ
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved