લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / વિદેશી કોરોના વેક્સિન ભારત લાવવાનો માર્ગ મોકળો કરાયો

કોરોનાની સ્થિતિને પગલે દેશમાં રસીકરણમાં ગતિ લાવવા કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.જેમાં ભારતની દવા નિયામક સંસ્થા એટલે કે ડીજીસીઆઇએ ફાઇઝર અને મોડર્ના જેવી વિદેશી વેક્સિનને વહેલી તકે ભારત લાવવા માટે તેમની અલગથી ટ્રાયલ કરવાની શરતને દૂર કરી છે.જે વેક્સિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અથવા અમેરિકી એફડીએ દ્વારા ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી હશે તેને ભારતમાં ટ્રાયલમાંથી પસાર થવું નહીં પડે.