લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ફ્રાન્સ ભારતને રાફેલ વિમાન આપશે

ભારતીય હવાઈદળ માટે ગેઈમ ચેન્જર સાબીત થઈ શકતા ફ્રાન્સના અતિઆધુનિક રાફેલ લડાયક વિમાનનો વધુ એક કાફલો ભારત પહોંચી રહ્યો છે.જેમાં ફ્રાન્સની દશૌલ્ટ કંપની દ્વારા વધુ 6 રાફેલ વિમાન ભારતને સુપ્રત કરવામાં આવશે અને ભારતીય હવાઈદળના વડા એરમાર્શલ રાકેશ ભદોરીયા આ વિમાનને ભારત રવાના કરશે.આમ આ વિમાનણે પ.બંગાળ ખાતે આવેલ હાસિયાલ એરબેઝ ખાતે તૈનાત કરવામાં આવશે.