લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ગૌતમ અદાણી અને શરદ પવાર વચ્ચે બેઠક યોજાઈ

અમેરિકી રીસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ વિવાદમાં ઘેરાયેલા દેશના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ એનસીપી નેતા શરદ પવાર સાથે બેઠક કરી હતી.જે બેઠક બે કલાક ચાલી હતી.જેમાં ગૌતમ અદાણી સામે વિપક્ષોએ આકરા પ્રહારો કર્યા હતા અને અમેરિકી ફર્મના રિપોર્ટ મુજબ સંયુક્ત સંસદીય તપાસ સમીતી રચવાની માંગ કરી હતી.