લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગીરમાં કમોસમી વરસાદથી કેરીનાં પાકને ફટકો પડ્યો

ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે.જેના કારણે આંબાવાડીઓમાં પાણી ભરાઈ ગયા છે.ત્યારે સતત વરસી રહેલા કમોસમી વરસાદના કારણે કેસર કેરીને વ્યાપક નુકાસન થયું છે.જેમાં જિલ્લાના ધાવા,આકોલવાડી,સૂરવા,હડમતીયા સહિતના ગામોમાં સતત વરસાદને કારણે આંબાના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.