લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / સોના-ચાંદીના ભાવ ફરી વધવા પામ્યા

સોના-ચાંદીના ભાવ એકાદ અઠવાડીયાથી બેતરફી વધઘટે સ્થિર રહ્યા બાદ ફરી તેજીમાં આવી ગયા છે.જેમા સોનાનો ભાવ ફરી રૂ.63, 000 ના સ્તરે પહોંચી ગયો હતો. જેમા રાજકોટમાં 10 ગ્રામ સોનુ રૂા.900ના ઉછાળાથી રૂ.63,000 રહ્યું હતું,જયારે ચાંદીમા રૂ.1400નો ઉ છાળો થવા સાથે ભાવ રૂ.77,500 થયો હતો.અમેરીકા સહીત વિશ્વનાં અનેક દેશોમાં આર્થિક સ્લોડાઉન-મંદીની હાલત તથા બેંકોની સતત ખરીદીથી સોના-ચાંદીના ભાવ ચાલુ વર્ષે તેજ રહેવાનું મનાઈ રહ્યું છે.