લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સરકારે એમ્ફોટેરેસિન-બી ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો

કેન્દ્ર સરકારે મ્યુકરમાઈકોસિસની સારવારમા લેવાતા એમ્ફોટેરેસિન-બી ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે.આમ દેશમાં કોરોનાથી સ્વસ્થ થનાર દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસ અર્થાત બ્લેક ફંગસના લક્ષણો સામે આવી રહ્યા છે.ત્યારે આવા દર્દીઓની સારવાર માટે એમ્ફોટેરેસિન-બી ઈન્જેક્શન જીવનરક્ષક સાબીત થયા છે.આમ ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતા નિકાસ લાયસન્સ ધારકોને ઈન્જેક્શનની નિકાસ પૂર્વે ડીજીએફટીની મંજૂરી મેળવવી પડશે.આ સિવાય કોરોના પછી સ્વસ્થ થતા દર્દીઓમાં બ્લેક ફંગસની બીમારીના કેસો છેલ્લા એક મહિનાથી વધી રહ્યા છે.જેને પગલે એમ્ફોટેરેસિન-બી ઈન્જેક્શન પર સરકારે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે.