લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સરકારે બજેટમાં ડિજિટલ રૂપિયાને લોન્ચ કરવાની જાહેરાત કરી

સરકારે અંતે ડિજિટલ કરન્સીની જાહેરાત કરી છે.સરકારે આરબીઆઈ માન્ય ડિજિટલ કરન્સીની જાહેરાત કરી છે.નાણામંત્રીએ બજેટ સ્પીચમાં ડિજિટલ રૂપિયા લોન્ચ કરવાની જાહેરાત કરી છે.જેમાં સરકાર વર્ષ 2022-23માં જ ડિજિટલ રૂપિયો લોન્ચ કરશે,જે મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માન્ય હશે.આ ડિજિટલ સ્વદેશી કરન્સીને ડિજિટલ રૂપી નામ આપવામાં આવ્યું છે.જેનું સંચાલન આર.બી.આઈ કરશે.