લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ગ્રેટર નોઈડાની બહુમાળી બિલ્ડીંગના પ્રથમ માળે આગ લાગી

ગ્રેટર નોઈડાની ગૌર સિટીમા આવેલી બહુમાળી બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.ત્યારે આ ઘટનાના પગલે ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર પહોંચી છે.ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે.આગ લાગતા સમગ્ર સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો ઘરની બહાર દોડી ગયા હતા.ત્યારે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.