Error: Server configuration issue
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ડિપ્લોમા,ડિગ્રી ઈજનેરી પ્રથમ તથા બીજા સેમેસ્ટરની ઓનલાઈન રેગ્યુલર અને રેમેડિયલ પરીક્ષાનો આગામી 4 મેથી પ્રારંભ થશે.જેમાં આશરે 57,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.આમ 4 મેથી રેગ્યુલર અને રેમેડિયલ પરીક્ષાનો પ્રારંભ થાય તે પહેલાં જીટીયુની 3 મેથી પ્રિચેક ટેસ્ટનો પ્રારંભ થશે.જેમાં એમબીએ,એમસીએ,એમઈ વિદ્યાશાખાના વિધાર્થીઓના ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે.આમ આ વિદ્યાશાખાની ફાઈનલ પરીક્ષા આગામી 11મી મેથી શરૂ થશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved