લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત પ્રજાસતાક દિનની ઉજવણી 25 મીનીટની થશે

ગુજરાતમાં પ્રજાસતાક દિનની રાજયકક્ષાની ઉજવણી ગી૨ સોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળ ખાતે થના૨ છે.પરંતુ તાજેત૨માં કોરોનાની સ્થિતિ જોતા રાજ્ય સ૨કારે સતાવા૨ ધ્વજવંદન સહિતના આયોજનો ફક્ત 25 મીનીટના કરી નાખ્યા છે અને પ્રજાસતાક દિનની પૂર્વ સંધ્યાએ એટ હોમ તથા પ્રજાસતાકદિનને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે. જે તમામને રદ ર્ક્યા છે અને અત્યંત મર્યાદિત હાજરી વચ્ચે ધ્વજવંદન થશે.