લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતમા ત્રણ દિવસ બાદ કોરોનાના કેસ વધ્યા

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ જોવા મળ્યા છે.જ્યારે 241 દર્દીઓ સાજા થઈ ગયા છે.જેમા સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં જોવા મળ્યા હતા.આમ રાજ્યમા છેલ્લા 23 દિવસમા કોરોનાના કારણે 6 વ્યક્તિના મોત થયા છે.