લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત કોરોનાના છેલ્લા 24 કલાકમાં નવા 121 કેસ જોવા મળ્યા

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 121 કેસ જોવા મળ્યા છે.જ્યારે 204 દર્દીઓ સાજા થયાં છે.આમ વર્તમાનમાં રાજ્યમાં 1218 કોરોનાના એક્ટિવ કેસો છે.ત્યારે આજે રાજ્યમાં કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત થયુ નથી.કોરોનાના કારણે ગંભીર સ્થિતિમાં 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે.આ સિવાય ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 99.05 ટકાએ પહોચ્યો છે.જેમાં અમદાવાદ શહેરમાં 44,વડોદરા શહેરમાં 18 કેસ જોવ આ મળ્યા છે.